Massive fire brokeout in the boat at Jafrabad in Amreli | Sanj Samachar |
У вашего броузера проблема в совместимости с HTML5
જાફરાબાદમા રહેતા સાદિક ઇબ્રાહીમભાઇ અંગરીયા તેમના પરિવાર સાથે પોતાની ગરીબ નવાઝ બોટ લઇને દરિયાકાંઠે આવેલ સવાઇ પીરની દરગાહે દર્શનાર્થે ગયા હતા. તેમણે બોટ એંકરમા લાંગરી હતી. અહી ખાલી પડેલી બોટમા બપોરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠી અને જોતજોતામા આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હતુ. મરીન અને કોસ્ટગાર્ડની ટીમે આગને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.