rohit-kohli's records against australia | ઓસ્ટ્રેલિયા સામે રોહિત-કોહલીએ સર્જી રેકોર્ડ્સની હારમાળા
У вашего броузера проблема в совместимости с HTML5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલોરમાં 19 જાન્યુઆરી 2020ના રોજ રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેની મદદથી ભારતે મેચ જીતીને ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી હતી. આ દરમિયાન રોહિત અને કોહલીએ ઘણા રેકોર્ડ્સ નોંધાવ્યા હતા.