У вашего броузера проблема в совместимости с HTML5
આ વિડીયોમાં જો કોઇ વિદ્યાર્થી બીજી શાળામાં જાય તો આપણે કઇ રીતે વિદ્યાર્થીને અનટ્રેક કરવો તેના વિશે છે
* મિશન વિદ્યામાં 6 થી 8 ના વિદ્યાર્થી અપડેટ હોવા જરુરી છે
* જો આપણે વિદ્યાર્થીને અનટ્રેક કરીશુ તોજ બીજી શાળા તેને ટ્રેક (એડ) કરી શકશે
* ખાસ આ માટેજ વિડીયો તૈયાર કર્યો છે
* વિડીયો જોવા બદલ આભાર