Vishwakarma Jayanti 7, ફેબ્રુઆરી 2020 માહ માસ સુદ પક્ષની તેરસ શ્રી વિશ્વકર્મા જયંતિ
У вашего броузера проблема в совместимости с HTML5
મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌ નું સ્વાગત છે... આ વિડિઓ મા તારીખ 7, ફેબ્રુઆરી 2020 શુક્રવારે માઘ માસ ની સુદ તેરસ ના દિવસે દુનિયા ના સૌ પ્રથમ એન્જીનીયર, વાસ્તુશાસ્ત્ર ના પ્રણેતા, દેવો, દાનવો અને માનવો દ્વારા જે પૂજનીય છે, વંદનીય છે આવા શ્રી વિશ્વકર્મા દેવ ની જયંતિ છે તે દેવ ની કથા એ વિશે જણાવ્યું છે.. જો આપને આ વિડિઓ પસંદ આવે તો please....
LIKE ? SHARE ➡️ SUBSCRIBE ?
ધન્યવાદ ?
#aavosatsangmaa#vishvakarmapuran