VTV - ADANI COMPANY'S BATTERED VILLAGE WILL GET FREEDOM?
У вашего броузера проблема в совместимости с HTML5
અદાણી દ્વારા મુંદ્રાના નવીનાળથી બાળબ્રહ્માણી માતાજીના મંદીરે જવાનો રસ્તો બંધ કરાતા ગામલોકોએ રસ્તાનું કામ અટકાવ્યું છે.આ ઉપરાંત અદાણી દ્વારા ગામના સ્મશાનની બાજુમાં આવેલી જમીન હડપવાથી સ્થાનિકોમાં નારાજગી છે.