Monday, 17 August, 2026г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Travel to India from China on E-visas temporarily suspended | Samachar Live @ 4:00 PM | 02-02-2020

Travel to India from China on E-visas temporarily suspended | Samachar Live @ 4:00 PM | 02-02-2020У вашего броузера проблема в совместимости с HTML5
1.કોરોના વાયરસનો બીજો કેસ કેરળમાં પોઝીટીવ - ચીનથી પરત ફરેલ એક વ્યક્તિમાં વાયરસ મળતાં આઇસોલેશનમાં રખાયો - હાલ તેની સ્થિતિ સ્થિર- કેરળમાં 1793 લોકો નિરીક્ષણ હેઠળ 2.કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરથી 323 ભારતીય નાગરિકોને લઇને, એર ઇન્ડિયાનું બીજું વિમાન દિલ્હી પહોચ્યું - વુહાનથી અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલ 645 ભારતીયોમાંથી 282 વિદ્યાર્થીઓ - ચીનમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને 304એ પહોંચી. 3. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર બન્યો વેગવંતો - ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ સહિત ભાજપ નેતાઓનો આજે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર- આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો અનેક વિધાનસભા ક્ષેત્રમાં થશે રોડ શો - કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર. 4.ડાંગના આહવા ખાતે યોજ્યો ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ - આદિજાતિ વિસ્તારનાં યુવાઓ પણ ઉદ્યોગ જગતમાં ઝંપલાવી શકે તે માટે યોજાયો કાર્યક્રમ - 15 દિવસની તાલીમમાં 60 જેટલા યુવા લઇ રહ્યા છે ભાગ 5. વલસાડમાં એક ડોક્ટરે પોતાના લગ્નપ્રસંગને બનાવ્યો આરોગ્યોત્સવ - લગ્નમંડપમાં સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનાં લગાવ્યા બેનર - લગ્નપ્રસંગે આવેલા મહેમાનોનાં બ્લડપ્રેશન અને ડાયાબીટીસની પણ કરાઇ તપાસ 6. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની અંતિમ ટી-20 મેચમાં ભારત જીત તરફ - શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીએ લીધી બે-બે વિકેટો - મેચ અંતિમ ક્ષણોમાં
Мой аккаунт