zee 24 kalak exclusive report on wuhan coronavirus china watch video
У вашего броузера проблема в совместимости с HTML5
આપણી ચેનલ ZEE 24 કલાકને જીવલેણ કોરોના વાયરસ અંગેના સત્તાવાર આંકડા મળ્યા છે. અત્યાર સુધીમાં દુનિયાના 18 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. ભારતની આસપાસના દેશોમાં પણ કોરોના વાયરસના સત્તાવાર દર્દી નોંધાયા છે. ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે કે માત્ર ચીનમાં રહેતા ગુજરાતીઓ જ નહીં અમેરિકા, યૂકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ માટે પણ આ વાયરસ ખતરો બની શકે છે. કેમ કે, દુનિયાના 18 દેશોમાં પહોંચી ચૂક્યો છે કોરોના વાયરસ.
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati